સમસ્ત વણપરિયા પરીવાર

સમસ્ત વણપરિયા પરિવાર ઓનલાઈન ડિરેક્ટરી

સમસ્ત વણપરિયા પરિવાર માટે આ ઓનલાઈન ડિરેક્ટરી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પરિવારના દરેક સભ્યની માહિતી સરળતાથી ઓનલાઈન જોવા મળી શકે.
આ ડિરેક્ટરી દ્વારા સભ્યો એકબીજાના સંપર્કમાં રહી શકે અને મદદરૂપ થવાની વ્યવસ્થા સરળ બની રહે.
ઉદ્દેશ એ છે કે પરિવારના દરેક સભ્યને માહિતી સરળતાથી મળે અને પરિવારની એકતા અને સહયોગ વધુ મજબૂત બને.
જય કરેણીયાબાપા