કુળદેવી માતાજી ના નૈવેધ
કૂળદેવી મા બ્રહ્માણી - ખીર ને રોટલી અથવા કુલેર ચડેષ
કૂળદેવી મા ખોડિયાર - લાપસી ચડે
સૂરાપુરા દાદા (જસાબાપા) - ચોખા ચડે
ખેતલીયા દાદા - તલવટ ચડે
મેલડીમા - ખીચડો ચડે
જમણીયુ
ચાર જમણીયુ ( ૨-સાચી (રેશમની) ૨-ખોટી (કોટનની)
જમણીયુ ના કલર - ૨ લાલ ૧ સફેદ ૧ પીળી
૨ શ્રી ફળ
ખાસ નોંધ:
નૈવેધ ધરવા સમયે ધૂપ કરવો, અગરબતી કરવી નહિ
નૈવેધ ધરવા સમયે ધૂપ કરવો, અગરબતી કરવી નહિ
લગ્ન અને બાલ મોવાળા નૈવેધ
સવા પાલીના નવરાત્રી આઠમના વરા પ્રમાણે (જો સુતક હોય તો મહા અથવા ચૈત્ર મહીનામા કરવા બે નૈવેધ ભેગા ધરવા નહિ)
ગળી (કપડાની) અને ઘુઘરો લેવાય નહિ — દેવની આડી છે.
નૈવેધ ડેલી બહાર કઢાય નહિ.
નૈવેધ ડેલી બહાર કઢાય નહિ.